નારાજગી / 'જે હોદ્દાનો મતલબ નથી તેને શા માટે રાખવો', ટ્વિટર પરથી કોંગ્રેસ શબ્દ હટાવ્યા બાદ હાર્દિક પટેલના નિવેદનથી ખળભળાટ 

 Hardik Patel's statement after deleting the word Congress from Twitter

જીગ્નેશ મેવાણીના આવકાર કાર્યક્રમના પોસ્ટરમાંથી હાર્દિક પટેલની બાદબાકી, ટ્વીટર પરથી કોંગ્રેસ શબ્દ કાઢી નાખ્યા બાદ હાર્દિકનું નિવેદન કહ્યું હોદ્દાનો મતલબ નથી તેને શા માટે રાખવો જોઈએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ