રાજકારણ / ગુજરાતનાં નવા મંત્રીમંડળ પર હાર્દિક પટેલનો કટાક્ષ, કહ્યું જનતા હવે ભાજપને નહીં કરે રિપીટ

Hardik Patel's sarcasm on Gujarat's new cabinet, says people will not repeat BJP now

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નવા મંત્રમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ