નિવેદન / કન્હૈયા અને મેવાણીના કોંગ્રેસમાં સામેલ થવાના મુદ્દે હાર્દિક પટેલનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Hardik Patel's big statement on Kanhaiya and Mewani joining Congress, see what he said

બિહારના લેફ્ટ નેતા કન્હૈયા કુમાર અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ