પાટીદાર અનામત આંદોલન  / હાર્દિક પટેલ આજે પૂંજ કમિશન સામે લેખિતમાં જવાબ આપશે

hardik patel write answers punj commission about patidar anamat andolan gujarat

હાર્દિક પટેલ આજે પૂંજ કમિટી સમક્ષ લેખિતમાં જવાબ રજૂ કરશે. આ પૂર્વે હાર્દિક પટેલ પૂંજ કમિટી સમક્ષ હાજર રહ્યો હતો. તે સમયે તેને લેખિતમાં જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ