ગુજરાત / હાર્દિક પટેલ ફરી હરકતમાં, આવતીકાલથી શરૂ કરી રહ્યો છે અહીંથી આંદોલન

Hardik Patel will revive the movement

સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદથી પાક ને થયેલા નુકસાન અને પાક વિમાની રકમ ના મળવાથી અનેક સમસ્યાઓથી પરેશાન છે, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે રસ્તા પર ઉતરી આંદોલન કરનારા કિસાન સંઘના તેનો હાલ ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા છે ? 

બ્રેકિંગ ન્યૂઝ