ચૂંટણી / સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણયથી હાર્દિકનાં સપનાઓ પર પાણી ફરી વળ્યું

Hardik Patel will not contest Lok Sabha Election this year as Supreme Court rejects his plea

ગુજરાતનાં પાટીદાર આંદોલનનાં મુખિયા અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકે. ગુરૂવારનાં રોજ ઉચ્ચત્તમ ન્યાયાલયે મહેસાણા તોફાન મામલામાં તેઓને મળેલ સજા પર પ્રતિબંધ લગાવવા સંબંધી અરજી પર સુનાવણી કરવાથી ઇન્કાર કરી દીધો છે. બીજા ચરણનાં મતદાન માટે ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. એવામાં હવે હાર્દિકની ચૂંટણી લડવી એ અસંભવ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ