BIG BREAKING / ભાજપમાં 'હાર્દિક આગમન'ની તારીખ નક્કી, CR પાટીલની હાજરીમાં ધારણ કરશે કેસરીયો

Hardik Patel will be join in BJP On June 2

હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ C.R પાટીલ અને CMની હાજરીમાં કેસરિયા કરશે. એટલે કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ