Monday, September 23, 2019

સુરત અગ્નિકાંડ / પોલીસે ઉપવાસમાં બેસવા જતા હાર્દિક પટેલને કરી અટકાયત

hardik patel was stopped by the police in surat

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. હાર્દિકે સરકારને ન્યાય નહીં થાય તો ઉપવાસ પર ઉતરીશની ચીમકી આપી હતી. ત્યારે આજરોજ પોલીસે હાર્દિક પટેલને સુરતમાં પ્રવેશતા અટકાવ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ