પોલિટિક્સ / આવતા અઠવાડિયે હાર્દિક પટેલ નવાજૂની કરવાના મૂડમાં, નારાજગી વચ્ચે આપ્યા મોટા સંકેત

hardik patel unwillingness Gujarat Congress leaders rahul gandhi bjp

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગુજરાત પ્રદેશ નેતૃત્વ સાથે નારાજગી સતત વધી રહી છે. ત્યારે હવે તેમની નારાજગીને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ