પક્ષપલટો / PM મોદી-શાહના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવામાં 'નાના સિપાહી' અને રામસેતુની 'ખિસકોલી' બનીને કામ કરીશ : હાર્દિક પટેલ

Hardik Patel tweet before BJP join gujarati news

ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'PMના નેતૃત્વમાં ચાલતા રાષ્ટ્ર સેવાના કામમાં એક નાનો સિપાહી બનીને હું કામ કરીશ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ