રાજકારણ / ટૂંક સમયમાં કોંગ્રેસમાં મોટી જાહેરાત થાય તેવી સંભાવના, મોટા નેતાને તાત્કાલિક દિલ્હી બોલાવાયા

 hardik patel to meet congress high command amid new president in gujarat congress

ગુજરાતમાં OBC મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસ વ્યૂહ રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો OBC હોય તેવી પ્રબળ સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ