પ્રતિક્રિયા / નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણીને લઇને હાર્દિક પટેલે આપ્યું કંઇક આવું નિવેદન

Hardik Patel statement on Nathuram Godse birthday celebration

સુરતમાં ગોડસેના જન્મ દિવસની ઉજવણીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે રાજ્ય સરકારની સૂચના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે લિંબાયત પોલીસે 6 શખ્સોની અટકાયત કરવામાં છે. ત્યારે કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ