અમદાવાદ / આ શરતને લઇને કોર્ટે હાર્દિક પટેલના રાજદ્રોહ કેસના જામીન કર્યાં મંજૂર

Hardik Patel sessions court granted bail

સેશન્સ કોર્ટ દ્વારા ધરપકડ કરાયેલ હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યાં છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને કેસની તારીખમાં ફરજિયાત હાજર રહવા આદેશ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ