Tuesday, May 21, 2019

ભય / હાર્દિક પટેલને પોતાની પર જીવલેણ હુમલો થવાનો ભય, જામનગર માટે કરી સુરક્ષાની માંગણી



લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરમાં રોડ-શો કરશે.રોડ-શો દરમિયાન જીવલેણ હુમલો થવાની હાર્દિક પટેલે આશંકા વ્યક્ત કરી છે. જેને લઈને હાર્દિક પટેલે જામનગરમાં સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસને પત્ર લખીને જાણ કરી છે.
hardik patel jamnagar congress
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ