VTV EXCLUSIVE / કોંગ્રેસ નેતાએ કહ્યું, હાર્દિક 48 કલાકમાં ભાજપમાં જશે, વરુણ પટેલ બોલ્યા અમારો કાર્યકર સ્વીકાર નહીં કરે

hardik patel resigns from congress, will join bjp?

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના રાજીનામાં બાદ ગુજરાતમાં રાજકારણ તેજ થઈ ગયું છે, કોંગ્રેસ નેતાઓ હાર્દિક પર હુમલા કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ