ચૂંટણી / દોસ્ત બન્યાં દુશ્મન! હાર્દિકે કહ્યું, 'પરપ્રાંતીયો વખતનો વાણી વિલાસ અલ્પેશ ભૂલી ગયાં'

Hardik Patel reaction against Alpesh Thakor statement Hardik Patel slapped

સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને એક શખ્સે સ્ટેજ પર આવીને લાફો માર્યો હતો. આ મામલે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા હતાં. ત્યારે હવે અલ્પેશનાં નિવેદન પર હાર્દિકે એવી પ્રતિક્રિયા આપી છે કે, 'અલ્પેશ ઠાકોર વાણી વિલાસ ખોઈ ચૂક્યાં છે. બિન ગુજરાતીવાળાં નિવેદન સમયે અલ્પેશ ઠાકોર વાણી વિલાસ ખોઈ બેઠા હતાં. અલ્પેશે હાર્દિક પટેલને 14 પાટીદારનાં મોતનો જવાબદાર પણ ઠેરવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ