લાફાકાંડ / Video: દહેગામમાં હાર્દિક પટેલની જાહેર સભા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Hardik Patel  public meeting at Dahegaon

આજ રોજ હાર્દિક પટેલની દહેગામમાં જાહેસભાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર ગીતા પટેલના સમર્થનમાં હાર્દિક પટેલની દહેગામમાં જાહેર સભા છે. બે ડીવાયએસપી, ચાર પીઆઇ, આઠ પીએસઆઇ અને 100 પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ