કટાક્ષ / મોર્ફ કરેલો ફોટો વાયરલ થતા હાર્દિક પટેલે પોતાની ફેસબુક વોલ પર ફોટો પોસ્ટ કરી લખ્યુ કે...

hardik patel poster viral in social media

પાટીદાર આંદોલનથી નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલની એક તસવીર વાયરલ થઈ હતી. હાર્દિકે આ તસવીર ફેસબુક પર પોસ્ટ કરીને લાંબી લચક કોમેન્ટ લખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ