વાયદો / EXCLUSIVE: હાર્દિક પટેલે કહ્યું પાટીદારોના જે મુદ્દા બાકી રહ્યાં છે તેનું સમાધાન કોઈ નહીં કરી શકે, હું જ કરીને બતાવીશ

hardik patel latest news: hardik patel big statement and promis on vtv gujarati on issue of patidar cases

હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે પણ આજે પણ પાટીદાર આંદોલન વખતે યુવાનો પર થયેલા કેસનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે આજે હાર્દિકે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ