રાજનીતિ / લો હવે એક ઔર મુરતિયો રાજનીતિમાં આવવા થનગની રહયો છે, પોસ્ટર રિલિઝ કરી રજૂ કર્યુ હું આવુ છું!

hardik patel join bjp poster viral in social media

ગુજરાતની ગળથૂથીમાં રાજકારણ છે. ગાંધીજીની વાત હોય કે, સરદાર પટેલની કે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી રાજકારણમાં દિલ્હીનો પ્રભાવ રહ્યો છે પણ તેનો દોરી સંચાર તો જાણે ગુજરાતથી જ થતો હોય તેવું જોવા મળ્યુ છે ત્યારે ગુજરાતમાં જ વિરોધના વંટોળ પણ ઉઠતા હોય છે. રાજકારણમાં પોસ્ટર રિલિઝ કરીને હાર્દિક પટેલ પણ રેસમાં આવી રહ્યો હોવાનો સંકેત આપી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ