ચૂંટણી / ચોકીદાર તો અમે નેપાળથી લાવી દઈશુંઃ હાર્દિક પટેલ

Hardik Patel gave a statement in Mehsana

લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. આવામાં પાટીદારના ગઢ ગણાતા મહેસાણામાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એ.જે. પટેલના પ્રચાર અર્થે હાર્દિક પટેલે માણસા તાલુકાના વિહાર ખાતે સભા યોજી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ