મોરબી / કોંગ્રેસમાંથી ભાજપ જોડાયેલા આ નેતા વિરૂદ્ધ હાર્દિક પટેલે કર્યો માનહાનીનો દાવો, કહ્યું- માફી નહીં માંગે તો...

Hardik Patel filed a defamation suit on Kishor Chikhalia

આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરબી કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. ટિકિટ વહેંચણીથી નારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં સામે થતાં પહેલા કિશોર ચીખલિયાએ હાર્દિક સામે પૈસાની લેતીદેતીના આક્ષેપ કર્યા હતા. જેને લઇને હાર્દિક પટેલે માનહાનીની નોટિસ ફટકારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ