પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

વિરોધ / બિન સચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલને જવું પડ્યું ભારે

બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનો વિરોધમાં વિદ્યાર્થીઓ એકઠા થયા છે. જેમાં હાર્દિક પટેલ બપોર બાદ પહોચ્યો હતો. આથી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ હાર્દિકનો વિરોધ કર્યો હતો. હાર્દિકને આ પબ્લિસીટી સ્ટંટ ભારે પડ્યો હતો. જયાં વિદ્યાર્થીઓએ હાર્દિક ગો બેકના નારા લગાવીને હાર્દિકને જવા ફરજ પાડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ