દાવપેચ / BIG NEWS: હાર્દિક પટેલ બનશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ?, મીડિયામાં ચર્ચા વચ્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો

hardik patel big statement on gujarat congress President

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના ચર્ચાતા નામો વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે કહ્યું છે મીડિયામાં ચાલી રહેલા અહેવાલોનું હું ખંડન કરું છું.

બ્રેકિંગ ન્યૂઝ