ધરપકડ / હાર્દિક પટેલની ધરપકડ મુદ્દે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, લગાવ્યો આ આક્ષેપ

hardik patel arrest congress priyanka gandhi vadra Tweet

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડના મુદ્દે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે યુવાઓને રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને ભાજપ હેરાન કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ