રાજકારણ / ગુજરાત કોંગ્રેસ 28 માર્ચથી એવું કરશે કે ગાંધીનગરમાં પડશે પડઘા, હાર્દિક અને મેવાણીએ કર્યું આહ્વાન

Hardik Patel and Jignesh Mewani held a press conference at Congress Bhavan today.

હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ ભવન ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં તેમણે રાજ્યના યુવાનો કોંગ્રેસના મહાસંમેલનમાં જોડાવાનું આહ્રાન કર્યું હતું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ