ગાંધીનગર / હાર્દિક પટેલના જન ચેતના સંમેલન કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા

પાટીદાર આંદોલનના આગેવાનમાંથી કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ લોકસભાના પરિણામ બાદ હવે ફરી સક્રિય થઈ રહ્યા છે.  આજરોજ હાર્દિક પટેલનો જન્મદિવસ છે ત્યારે તે આજના મહત્વના ગાંધીનગર ખાતે સંમેલનને સંબોધન કરશે. હાર્દિક પટેલ સર્કિટ હાઇસ ખાતે સભાને સંબોધન કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ