સ્પોર્ટ્સ / હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ સૂર્યકુમાર યાદવની પત્નીની તસવીર શૅર કરી ટ્રોલ કરી

Hardik Pandya's wife Natasha trolled by sharing a picture of Suryakumar Yadav's wife

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 મૅચમાં સોફ્ટ સિગ્નલને લઇને ઘણો મોટો વિવાદ થયો હતો. સુર્યકુમાર યાદવને આઉટ આપ્યા બાદ સોશ્યલ મિડીયા પર તે વાતને લઇને મોટી ચર્ચા થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ