ક્રિકેટ / રોહિત શર્મા બાદ હવે હાર્દિક પંડયાની અગ્નિ પરીક્ષા, પહેલીવાર કરશે વનડેમાં કેપ્ટનશિપ

Hardik Pandya's test after Rohit Sharma, he will captain in ODIs for the first time

ટીમ ઈન્ડિયા આ વર્ષે અત્યાર સુધીમાં છ વનડે રમી ચૂકી છે અને એ બધામાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્માએ સંભાળી છે અને ટીમ ઈન્ડિયા તેમાં એક પણ મેચ હારી નથી.

બ્રેકિંગ ન્યૂઝ