IPL 2022 / સટ્ટાક દઈને માથા પર વાગ્યો બાઉન્સર, પછી કુંગ-ફૂ-પંડયા એવો બગડ્યો કે જોનારા જોતાં જ રહી ગયા

hardik pandyas face was hit by umrans bouncer

ગઈકાલની ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL મેચ દરમિયાન ઉમરાને એક તીવ્ર બાઉન્સર માર્યો હતો જે સીધો તેના હેલ્મેટ પર ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ