IND vs NZ T20 / હાર્દિક પંડ્યાને ન ફળી કેપ્ટનન્સી, પહેલી ટી-20માં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું, કીવી બોલર્સે બોલાવ્યો સપાટો

Hardik Pandya's captaincy did not work, New Zealand beat India in the first T20I, Kiwi bowlers called Sapto

ભારતીય ટીમને પ્રથમ T20 મેચમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો છે. જીત માટે 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ