OMG / ફેન હોય તો આવો ! હાર્દિકના ચાહકે ગુજરાત ટાઇટન્સની જીત પર કર્યું એવું કામ કે ચારેકોર ચર્ચા થઈ શરૂ

hardik pandya's Bihari fan gives free hair style and shaving to people for Gujarat victory

બિહારના એક હાર્દિક પંડ્યાના ફેને ગુજરાતની જીત થતા પોતાનો સલુન વ્યવસાય એક દિવસ માટે ફ્રીમાં કરી દીધો. લોકોની લાગી ભીડ, નવા ગ્રાહકો પણ આ ફ્રીનો લાભ લેવા પહોચી ગયા સલુનની દુકાને

બ્રેકિંગ ન્યૂઝ