Video / કોરોના વાયરસનાં ભય વચ્ચે હાર્દિક પંડ્યાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ, ભાભીએ અનોખા અંદાજમાં આપ્યો સંદેશ

hardik pandya with girlfriend natasa and family dance video viral

કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં કોહરામ મચી ગયો છે. IPL થશે કે નહીં તેના પર પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિવિધ ખેલાડીઓ પણ લોકોને કોરોના વાયરસથી બચવા સંદેશ આપી રહ્યા છે ત્યારે હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ગર્લફ્રેન્ડ અને ભાઈ-ભાભી સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ