TROLL / હાર્દિક પંડ્યાએ ઉડાવી ઝહીર ખાનની 'મજાક', ગુસ્સે થઇ ગયેલા ફેન્સે કહ્યું...

hardik pandya wish zaheer khan in style on his birthday get trolled at twitter

ટીમ ઇન્ડિયાનો ઑલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને એના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તો ફેન્સને પંડ્યાનો વિશ કરવાનો અંદાજ ગમ્યો નહીં, ફેન્સ હાર્દિકને આવા ઢંગથી વિશ કરવા પર ટ્રોલ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ