ક્રિકેટ / T20 વર્લ્ડ કપ પહેલા ગુજરાતી ખેલાડીને મળી શકે મોટી જવાબદારી, રાહુલને મોટો ઝટકો

hardik pandya will be vice caption of team india KL Rahul may shocked

ટીમ ઇન્ડિયાને આવનારા સમયમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. વાઈસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ