VIRAL / Uff !! Hotness.. હાર્દિક પંડ્યાનું ટ્રાન્સફોર્મેશન જોઇને તમે પણ કહેશો WAH

hardik pandya weight gain in past three months

ટીમ ઇન્ડિયામાં કમબેક કરવા માટે તૈયારી કરી રહેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગત 3 મહિનામાં 7 કિલો વજન વધાર્યુ છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર હાર્દિકે 2 ફોટો શૅર કરી છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળેલા હાર્દિક ત્યારથી જ ઇજા પછી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ