VIRAL / કોરોના સંકટમાં હાર્દિક પંડ્યાની આ ઘડિયાળની કિંમતને લઈને લોકોએ ઉધડો લીધો, કહ્યું લોકોની મદદ કરો

Hardik pandya wear costly watch to show off during corona outbreak covid 19

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટની જગ્યા પોતાની ફિયાન્સી સાથે રોમેન્ટિક સમય પસાર કરવા અને લેવિશલાઇફસ્ટાઇલને કારણે વધારે ચર્ચામાં છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા તેની સ્ટાઇલ અને મોંઘી બ્રાન્ડ્સના કારણે પણ ચર્ચામાં રહે છે. ત્યારે કોરોના સંકટમાં જ્યારે બધાં ખેલાડીઓ ઘરમાં બંધ છે, આ દરમિયાન તેમના ઘણાં ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યાં છે. ત્યારે હાલમાં જ હાર્દિકે ફિયાન્સી નતાશા સ્તાંકોવિક સાથે એક ડાંસ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેનો ભાઈ ક્રુણાલ પંડ્યા અને ભાભી પંખુડી પણ સાથે છે.

બ્રેકિંગ ન્યૂઝ