ક્રિકેટ જગત / મેચ બાદ ભયંકર રીતે ટ્રોલ થયો હાર્દિક પંડ્યા, લોકોએ કહ્યું આવો એટીટ્યુડ ખોટો કહેવાય, જાણો શું છે કારણ

hardik pandya trolled by fans hardik misbehave with dinesh karthik

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં કંઈક એવું કર્યું જેના માટે તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ