Asia Cup 2022 / રડાવી દેશે આ તસવીર, 4 વર્ષ પહેલા આ જ મેદાન પર સ્ટ્રેચર પર હતો પંડ્યા, ઝીરોમાંથી બની ગયો હીરો

hardik pandya stretcher injury in asia cup 2018 dubai stadium india beat pakistan in 2022

હાર્દિક પંડ્યાના ધુરંધર પ્રદર્શનને કારણે ભારતીય ટીમ એશિયા કપ 2022માં પાકિસ્તાનની સામે 5 વિકેટથી જીત્યુ. પ્લેયર ઑફ ધ મેચ હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ લીધી અને નોટઆઉટ રહીને 33 રન પણ બનાવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ