VIRAL / મોંઘી લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં હાર્દિક પંડ્યા, બૂટની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

hardik pandya spiky shoes are more stylish

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટની જગ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક સમય અને લાઇફસ્ટાઇલને કારણે વધારે ચર્ચામાં છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા તેની સ્ટાઇલ અને મોંઘી બ્રાન્ડ્સના કારણે પણ ચર્ચા કરતો રહે છે. હાર્દિક પંડ્યા લેવિશ લાઇફસ્ટાઇલ ખૂબ જ પસંદ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ