ક્રિકેટ / હાર્દિક પંડ્યાએ બેટથી ધમાલ મચાવી દીધી, 37 બોલમાં 10 છગ્ગા સાથે જુઓ કેટલા રન ફટકાર્યા

 hardik pandya smashed hundred run in only 37 balls in dy patil t 20 tournament

ઘણા સમયથી ભારતીય ટીમથી દૂર હાર્દિક પંડ્યાએ ડી વાય પાટીલ ટી 20 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને બધાને સંદેશ આપી દીધો છે કે તે હવે ટીમમાં વાપસી કરવા તૈયાર છે. ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ડી વાય પાટીલ ટી 20 ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી તૂફાન મચાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ