ક્રિકેટ / હાર્દિક પંડ્યાએ ખાનદાની દાખવી: કહ્યું: હું નહીં પણ આ ખેલાડી મેન ઓફ ધ મેચનો હકદાર છે

hardik pandya shows his courteous side says natrajan should have been the man of the match

ઓસ્ટ્રેલિયા સામેની બીજી T 20માં ભારતના વિજયના હીરો હાર્દિક પંડ્યાએ એક એવી કોમેન્ટ કરી કે હાર્દિક પ્રત્યે સૌનું માન વધી ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ