ક્રિકેટ / રણવીર સિંઘ બાદ હવે હાર્દિક પંડ્યાનો શર્ટલેસ ફોટો વાયરલ, મહિલા ફેન્સ ફીદા, પત્ની નતાશાએ જુઓ શું લખ્યું

hardik pandya shirtless photo enjoys vaction in greece wife natasa stankovic

હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ રજા ગાળવા ગ્રીસ પહોંચી ગયા છે. પંડ્યાએ ગ્રીસથી પોતાની એક તસ્વીર શેર કરી છે, જેના પર તેમની પત્નીની સાથે પ્રશંસકો પણ ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ