લાગણી / 'મને પલંગ પર સૂવાડીને ધોની જમીન પર ઊંઘ્યા', હાર્દિક પંડ્યાએ થલા વિશે જણાવી અજાણી વાતો

hardik pandya shares his experience with mahendra singh dhoni

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે 2021નો ટી20 વર્લ્ડ કપ તેના કરિયરની સૌથી મોટી જવાબદારી છે. કારણકે ધોનીની ગેરહાજરીમાં ફિનિશર તરીકે સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ