બધાઇ હો / જુનિયર પંડ્યાની તસવીર આવી સામે, હાર્દિકના જીવનમાં થયો ખુશીનો વરસાદ

hardik pandya shares his baby boys picture

ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે નાનો મહેમાન આવ્યો છે.  બે દિવસ પહેલા હાર્દિક પંડ્યાએ સોશ્યલ મીડિયા પર માહિતી શેર કરી હતી. હવે હાર્દિકે તેના દિકરાને હાથમાં લઇને તસવીર શૅર કરી છે જેમાં તે ખુબ ખૂશ દેખાઇ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ