ક્રિકેટ / સગાઈ બાદ હાર્દિક પંડ્યાએ ત્રણ જ મહિનામાં જ વધાર્યુ વજન, જુઓ શું કહ્યું

hardik pandya raised 7 kg in 3 months shares shirtless photo on instagram

લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહેલા હાર્દિક પંડ્યા ફરીથી વાપસી કરવામાં ખૂબ આતુર છે. હાર્દિક અત્યારે ડી વાય પાટીલ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનની વચ્ચે હાર્દિકે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની શર્ટલેસ તસવીર શેર કરી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાએ પોતાની કમરની સર્જરી કરાવ્યા બાદ 7 કિલો વજન વધાર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ