IPL 2022 / ગુજરાત ટાઈટન્સ માટે સારા સમાચાર, કેપ્ટન હાર્દિક પંડયાએ YOYO ટેસ્ટ પાસ કર્યો, આ દિગ્ગજ ખેલાડી ફેલ

hardik pandya passed the yoyo test

ગુજરાત ટાઈટન્સ માટે સારા સમાચાર છે. ગુજરાત ટાઈટન્સનાં કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ યો-યો ટેસ્ટ પાસ કરી છે જ્યારે દિલ્લી કેપિટલ્સનાં પૃથ્વી શૉ ફેલ થયા છે, જાણો વિગતવાર

બ્રેકિંગ ન્યૂઝ