ક્રિકેટ / તૂફાની બેટિંગ કરનાર હાર્દિક પંડ્યાનો ફાઈનલ મેચમાં ધબડકો, ટૂર્નામેન્ટ પણ હારી ટીમ

hardik pandya out on very first ball of dy patil t20 tournament final realiance 1 losses

ઈજાનાં કારણે લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા હાર્દિક પંડ્યાનું બેટ ડી વાય પાટીલ ટૂર્નામેન્ટમાં તાબડતોડ પ્રદર્શન બાદ શાંત પડતું દેખાઈ રહ્યું છે. તેમની ટીમ ડી વાય પાટીલ ટૂર્નામેન્ટમાં હારી ગઈ. હાર્દિકે ચાર મેચમાં 347 રન ફટકાર્યા પરંતુ ફાઈનલ મેચમાં જ ઝીરો રનમાં આઉટ થઇ ગયા. હાર્દિકનાં નિરાશાજનક પ્રદર્શનનાં લીધે તેમની ટીમ ટૂર્નામેન્ટ જીતી ન શકી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ