હાર્દિક પંડ્યા અને નતાશાની એવી તસવીર વાયરલ થઈ કે લોકોએ જબરી મજાક ઉડાવી hardik pandya natasa trolled on social media on valentine day

સોશિયલ મીડિયા / હાર્દિક પંડ્યા અને નતાશાની એવી તસવીર વાયરલ થઈ કે લોકોએ જબરી મજાક ઉડાવી

hardik pandya natasa trolled on social media on valentine day

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ફરીએકવાર સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. નતાશા સાથે સગાઇ બાદથી જ હાર્દિક અને નતાશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ નતાશાએ જે તસવીર શેર કરી જે બાદ લોકોએ ખૂબ મજાક ઉડાવી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ