Hardik Pandya Wedding / હાર્દિક પંડ્યાની જાનમાં સામેલ થયો બે વર્ષનો દીકરો, ડાન્સ કરતાં-કરતાં પત્ની સાથે કરી એન્ટ્રી, જુઓ લગ્નનો VIDEO

hardik pandya natasa stankovic wedding in udaipur watch unseen video

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડેના દિવસે પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા છે. બંનેના આ લગ્ન ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે થયા છે. લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેને પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ